મુંબઈમાં મિયાવાકી ફોરેસ્ટની દયનીય સ્થિતિ, આરટીઆઈમાં થયો ચોંકાવનારો ખુલાસો

મુંબઈઃ એક બાજુ મુંબઈ પર્યાવરણની નબળી પરિસ્થિતિ સામે ઝઝુમી રહ્યું છે, ત્યા હાલમાં જ આવેલા વોચડોગ ફાઉન્ડેશનના ખુલાસામાં શહેરભરમાં મિયાવાકી વૃક્ષોના ટ્રાન્સપ્લાન્ટની નિષ્ફળતાની માહિતી પ્રકાશમાં આવી છે. ટ્રાન્સપ્લાન્ટેશન માટે કરવામાં આવેલા મુંબઈ વોર્ડના કાર્યોની સચ્ચાઈ સામે આવી છે, જેમાં 6043માંથી 4444 વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટેશનની પ્રક્રિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં નિષ્ફળ ગયા છે.રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ અંતર્ગત … Continue reading મુંબઈમાં મિયાવાકી ફોરેસ્ટની દયનીય સ્થિતિ, આરટીઆઈમાં થયો ચોંકાવનારો ખુલાસો