માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓનું મુંબઈ સેશન્સ કોર્ટમાં વિરોધ પ્રદર્શન, ભારતીય નાગરિકતા છોડવાની જાહેરાત

માલેગાંવમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાને આજે 15 વર્ષ પુરા થયા છે. આ વિસ્ફોટોના આરોપીઓમાં સમીર કુલકર્ણીનો સમવેશ થાય છે. આટલા વર્ષો વીતવા છતાં ચુકાદો ન આવતા સમીર કુલકર્ણીએ આજે શુક્રવારે મુંબઈની સેશન્સ કોર્ટની બહાર પ્રદર્શન કર્યું હતું. સમીર કુલકર્ણીએ “Not Worthy Indian” બોર્ડ સાથે પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેણે કહ્યું કે હું આ સિસ્ટમમાં ન્યાય … Continue reading માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓનું મુંબઈ સેશન્સ કોર્ટમાં વિરોધ પ્રદર્શન, ભારતીય નાગરિકતા છોડવાની જાહેરાત