આજે જાહેર થવાની હતી શિવસેના (UTB)ની પ્રથમ ઉમેદવારોની યાદી પરંતુ… આ ત્રણ બેઠકો પર કોકડું ગૂંચવાયું

મુંબઈ: શિવસેના (UTB) નેતા સંજય રાઉતે (Sanjay Raut) સોમવારે જાહેરાત કરી હતી કે આજે પાર્ટી આગામી Loksabha Election 2024 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. તેમણે કહ્યું હતું કે પાર્ટીના મુખપત્ર સામનામાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે પરંતુ આજે કોઈનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. સૂત્રોનું માનીએ તો MVAમાં ત્રણ બેઠકો પર દ્વિધા છે. … Continue reading આજે જાહેર થવાની હતી શિવસેના (UTB)ની પ્રથમ ઉમેદવારોની યાદી પરંતુ… આ ત્રણ બેઠકો પર કોકડું ગૂંચવાયું