Maharashtra Politics: Ajit Pawar અને Jitendra Ahwad વચ્ચે ચાલી રહ્યું છે ટ્વીટર વૉર

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજકારણ( Maharashtra Politics)માં બે પક્ષ બે ફાટામાં વેચાયેલો છે. શિવસેનાના બે ભાગ પડ્યા છે અને તે જ રીતે એનસીપીના પણ બે ભાગ પડ્યા છે, જેમાં કાકા ભત્રીજા સામસામે આવી ગયા છે. શરદ પવાર અને અજિત પવારની એનસીપીના વિધાનસભ્યો અને કાર્યકર્તાઓ પણ સામસામે આવી ગયા છે. તાજેતરમાં જ અજિત પવાર( Ajit Pawar ) ના … Continue reading Maharashtra Politics: Ajit Pawar અને Jitendra Ahwad વચ્ચે ચાલી રહ્યું છે ટ્વીટર વૉર