ગુડી પડવાની ઉજવણી વખતે મહારાષ્ટ્રના સીએમે આપ્યું મોટું નિવેદન, ચોથી જૂને…

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગુડી પાડવાનો તહેવાર મહારાષ્ટ્રના રાજકારણમાં પણ એક નવું ચેતન લઇને આવ્યો અને ઠેર ઠેર રાજકીય પક્ષો દ્વારા રેલીઓ અને સભાઓ યોજીને પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ પોતાના ગઢ થાણેમાં પ્રચાર સભા યોજી હતી અને એ દરમિયાન વિપક્ષ પર પ્રહાર કરવાની સાથે સાથે મહાયુતિના જીતનો વિશ્ર્વાસ પણ જાહેર … Continue reading ગુડી પડવાની ઉજવણી વખતે મહારાષ્ટ્રના સીએમે આપ્યું મોટું નિવેદન, ચોથી જૂને…