LTTની કાયાપલટ, આગામી દિવસોમાં 24 કલાકનો ‘મેગા બ્લોક’ લેવામાં આવશે…..

મુંબઈ: મધ્ય રેલવે પર લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) ખાતે આવનારા સમયમાં વધુ બે પ્લેટફોર્મ શરૂ કરવાનું વિચારી રહી છે. જેના માટે મધ્ય રેલવે લગભગ 24 કલાકનો મેગા બ્લોક કરવો પડશે. સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજર રામકરણ યાદવે જણાવ્યું હતું કે આ મહિને એલટીટી પ્લેટફોર્મના કટ અને કનેક્શન માટે બ્લોક કરવામાં આવશે અને જ્યારે બ્લોક કરવામાં આવે … Continue reading LTTની કાયાપલટ, આગામી દિવસોમાં 24 કલાકનો ‘મેગા બ્લોક’ લેવામાં આવશે…..