લોકસભા ચૂંટણી 2024: મુંબઈની દક્ષિણ-મધ્ય બેઠકની મડાગાંઠ ઉકેલવા મહાવિકાસ આઘાડીનો નવો ફોર્મ્યુલા

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવા આડે ગણતરીના કલાકો બચ્યા છે ત્યારે હજી સુધી બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા પાકી થઈ નથી. મહાવિકાસ આઘાડી અને મહાયુતિ દ્વારા મુંબઈની બધી બેઠકો પર પણ ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા નથી. અત્યારે મહાવિકાસ આઘાડીમાં સૌથી મોટા વિવાદની બેઠક હોય તો તે છે દક્ષિણ-મધ્ય મુંબઈની બેઠક. ગયા … Continue reading લોકસભા ચૂંટણી 2024: મુંબઈની દક્ષિણ-મધ્ય બેઠકની મડાગાંઠ ઉકેલવા મહાવિકાસ આઘાડીનો નવો ફોર્મ્યુલા