લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં 18 થી 19 વર્ષના મતદારોની સંખ્યામાં વધારો પણ…

મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખો ચૂંટણી પંચે જાહેર કર્યા પછી આચારસંહિતા પણ લાગુ પડી ગઈ છે, ત્યારે ચૂંટણી પંચની સાથે આ જંગમાં ઝંપલાવવા માટે વિવિધ પક્ષોએ તૈયારીઓ હાથ ધરી લીધી છે, ત્યારે મતદારરાજાનું સૌથી મહત્ત્વ આંકવામાં આવી રહ્યું છે. વિવિધ રાજ્યમાં સાત તબક્કામાં યોજાનારી ચૂંટણી પૈકી મહારષ્ટ્રમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાશે, પરંતુ સૌથી મોટી વાત એ … Continue reading લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં 18 થી 19 વર્ષના મતદારોની સંખ્યામાં વધારો પણ…