સેન્ટ્રલ રેલવેના નિવૃત્ત કર્મચારી સાથે 47 લાખ રૂપિયાની છેતરપિંડી

મુંબઈ: મુલુંડ પૂર્વમાં ફ્લૅટ અપાવવાને બહાને સેન્ટ્રલ રેલવે (સીઆર)ના નિવૃત્ત કર્મચારી સાથે 47 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે રિયલ એસ્ટેટ એજન્ટ સહિત બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.સેન્ટ્રલ રેલવેમાંથી 2017માં સિનિયર ટેક્નિશિયન તરીકે નિવૃત્ત થયેલા પ્રદીપ રાણેએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે નવઘર પોલીસે આરોપી શ્રીકૃષ્ણ સાવંત અને સલિમ અબ્બાસ ખાન … Continue reading સેન્ટ્રલ રેલવેના નિવૃત્ત કર્મચારી સાથે 47 લાખ રૂપિયાની છેતરપિંડી