ગોવિંદા ફરી લડશે લોકસભાની ચૂંટણી? શિંદે સાથેની મુલાકાતથી અટકળોનું બજાર ગરમાયું

મુંબઈ: જાણીતા અભિનેતા ગોવિંદા રાજકારણમાં તેની બીજી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. ૨૦૦૪માં કોંગ્રેસની ટિકિટ પર સાંસદ બનેલા ગોવિંદા બીજી સીઝનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ઉત્તર પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.મહાગઠબંધનમાં ઉત્તર પશ્ચિમ બેઠક ભાજપને ફાળે જવાની ચર્ચા હતી, પરંતુ હવે શિંદે જૂથ આ બેઠક પરથી ઉમેદવાર ઊભા રાખવાની … Continue reading ગોવિંદા ફરી લડશે લોકસભાની ચૂંટણી? શિંદે સાથેની મુલાકાતથી અટકળોનું બજાર ગરમાયું