હાફુસ કેરી પ્રેમીઓ માટે ખુશખબર, હવે ઓર્ગેનિક અને ઓથેન્ટિક કેરીની મળશે હોમ ડિલિવરી

મુંબઈ: ઉનાળાની ઋતું શરૂ થવાની સાથે દેશના બજારોમાં કેરીનો ભરમાર આવ્યો છે. ભારતની કેરીમાં સૌથી વધુ માગણી અને લોકપ્રિય હોય તે મહારાષ્ટ્રની કોંકણ હાફુસ કેરી. મહારાષ્ટ્રના કોંકણ હાફુસની માગણી માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ વધી રહી છે, પણ બજારમાં મળતી હાફુસ કેરી અસલી છે કે નહીં તે બાબતે અનેક પ્રશ્નો આપણાં મનમાં હોય … Continue reading હાફુસ કેરી પ્રેમીઓ માટે ખુશખબર, હવે ઓર્ગેનિક અને ઓથેન્ટિક કેરીની મળશે હોમ ડિલિવરી