દેવેન્દ્ર ફડણવીસે વાયદો કર્યો હતો કે…શું કહી ઉદ્ધવ ઠાકરે ભાવુક થયા

મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે ત્યારે રાજકીય માહોલે વાતાવરણની જેમ વધારે ગરમી પકડ લીધી છે. મહારાષ્ટ્રમાં આ વખતે અલગ જ ચિત્ર છે. અહીં શિવસેના અને એનસીપીના બે ફાંટા પડી ગયા છે, જેમાંથી એક એક જૂથ ભાજપ સાથે અને બીજું જૂથ કૉંગ્રેસ સાથે રણમેદનમાં ઉતર્યું છે. આ બધા વચ્ચે 25 વર્ષ સાથે … Continue reading દેવેન્દ્ર ફડણવીસે વાયદો કર્યો હતો કે…શું કહી ઉદ્ધવ ઠાકરે ભાવુક થયા