વાશીમાં પુત્રની સંભાળને બહાને સામાજિક કાર્યકર સાથે દુષ્કર્મ કરનારા વિરુદ્ધ ગુનો

થાણે: વાશીમાં પુત્રની સંભાળ રાખવાની ખાતરી આપી 35 વર્ષની સામાજિક કાર્યકર સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવા બદલ પોલીસે ઉરણના રહેવાસી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.વાશી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી નીતિન ગાવંડ રાયગઢ જિલ્લાના ઉરણ સ્થિત અવરે ગામમાં રહે છે, જ્યારે પીડિતા નવી મુંબઈના વાશી સ્થિત કોપરીની રહેવાસી છે.પોેલીસ ફરિયાદ અનુસાર આરોપીએ 2018માં … Continue reading વાશીમાં પુત્રની સંભાળને બહાને સામાજિક કાર્યકર સાથે દુષ્કર્મ કરનારા વિરુદ્ધ ગુનો