ગેરકાયદે ઑનલાઇન લોટરી સેન્ટરો પર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી: 37 પકડાયા

મુંબઈ: ગેરકાયદે ઑનલાઇન લોટરી સેન્ટરો પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોઇ છેલ્લા બે દિવસમાં પશ્ર્ચિમ અને પૂર્વીય ઉપનગરોમાં 10થી વધુ ઑનલાઇન લોટરી સેન્ટરો પર રેઇડ પાડવામાં આવી હતી. આ પ્રકરણે 37 જણની ધરપકડ કરવામાં આવી હતી. ગેરકાયદે લોટરી સેન્ટરો ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈમાં પ્રતિબંધિત ગુટકા અને તંબાકુજન્ય પદાર્થ વેચનારા હોલસેલરો અને … Continue reading ગેરકાયદે ઑનલાઇન લોટરી સેન્ટરો પર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી: 37 પકડાયા