કોંગ્રેસને ઔરંગઝેબ સાથે સરખાવતા યોગી આદિત્યનાથે કહી દીધી આ વાત…

મુંબઈ: મહારાષ્ટ્રના માલેગાંવમાં મહાયુતિ માટે પ્રચાર કરવા પહોંચેલા ફાયરબ્રાન્ડ હિન્દુ નેતા ગણાતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કૉંગ્રેસને ઔરંગઝેબ સાથે સરખાવી હતી.કૉંગ્રેસ દ્વારા કથિત રીતે પ્રસ્તાવિત વારસા વેરા(ઇન્હેરિટન્સ ટેક્સ-વારસાગત કર) અંગે વાત કરતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કૉંગ્રેસમાં ઔરંગઝેબની આત્મા ઘૂસી ગઇ છે. તેમણે કૉંગ્રેસની ટીકા … Continue reading કોંગ્રેસને ઔરંગઝેબ સાથે સરખાવતા યોગી આદિત્યનાથે કહી દીધી આ વાત…