ફોરેન ટૂર પેકેજના નામે લોકો સાથે લાખો રૂપિયાનીછેતરપિંડી: કંપનીના ડિરેક્ટર સહિત બેની ધરપકડ

મુંબઈ: ફોરેન ટૂર પેકેજ તેમ જ ક્લબ મેમ્બરશિપના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કંપનીના ડિરેક્ટર સહિત બે જણની ધરપકડ કરી હતી. બંને આરોપીની ઓળખ હિમાંશુ અશ્ર્વની તિવારી (27) અને નોમાન ઝુબેર અહમદ કૈસર (28) તરીકે થઇ હોઇ તેઓ ઉત્તર પ્રદેશના વતની છે.કંપની શરૂ કર્યા બાદ મુંબઈ તથા અન્ય સ્થળે … Continue reading ફોરેન ટૂર પેકેજના નામે લોકો સાથે લાખો રૂપિયાનીછેતરપિંડી: કંપનીના ડિરેક્ટર સહિત બેની ધરપકડ