કોંગ્રેસને વધુ એક ફટકોઃ મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે પાર્ટીને કર્યાં ‘રામરામ’

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા અને બાબા સિદ્દિકી બાદ કૉંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્રના કાર્યકારી અધ્યક્ષ બસવરાજ પાટીલે કૉંગ્રેસને અલવિદા કહી દીધું હોવાની માહિતી મળી છે. કૉંગ્રેસને છોડીને બસવરાજ પાટીલે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નો હાથ ઝીલ્યો છે. તે ભાજપમાં સામેલ થયા ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય … Continue reading કોંગ્રેસને વધુ એક ફટકોઃ મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે પાર્ટીને કર્યાં ‘રામરામ’