એટીએમ સાથે ચેડાં કરી લોકોને ઠગનારી આંતરરાજ્ય ટોળકી પકડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એટીએમ સાથે ચેડાં કરી રૂપિયા કઢાવવા આવનારા લોકો સાથે કથિત ઠગાઈ કરનારી આંતરરાજ્ય ટોળકીને કુરાર પોલીસે પકડી પાડી હતી. એટીએમ સેન્ટર નજીક સીસીટીવી કૅમેરામાં કેદ થયેલી રિક્ષાના નંબરને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં આ ટોળકીનો પર્દાફાશ થયો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રામુ રામ ઉર્ફે આદિત્ય દયારામ ભારતીય (29), સૂરજ રાજેશ તિવારી … Continue reading એટીએમ સાથે ચેડાં કરી લોકોને ઠગનારી આંતરરાજ્ય ટોળકી પકડાઈ