‘ગોવિંદા આલા રે’ શિંદે જૂથમાં એન્ટ્રી?

મુંબઈ: જાણીતા અભિનેતા ગોવિંદા રાજકારણમાં તેની બીજી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. ૨૦૦૪માં કૉંગ્રેસની ટિકિટ પર સાંસદ બનેલા ગોવિંદા બીજી સિઝનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ઉત્તર પશ્ર્ચિમ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. મહાગઠબંધનમાં ઉત્તર પશ્ર્ચિમ બેઠક ભાજપને ફાળે જવાની ચર્ચા હતી, પરંતુ હવે શિંદે જૂથ આ બેઠક પરથી ઉમેદવાર ઊભા … Continue reading ‘ગોવિંદા આલા રે’ શિંદે જૂથમાં એન્ટ્રી?