પાલઘરમાં એસયુવીએ અડફેટમાં લેતાં વૃદ્ધાનું મોત: સ્થાનિકોએ વાહન, તેમાંના બે મુસાફર પર કર્યો હુમલો

પાલઘર: પાલઘર જિલ્લામાં સ્પોટર્સ યુટિલિટી વેહિકલે (એસયુવી) 60 વર્ષની વૃદ્ધાને અડફેટમાં લેતાં તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા સ્થાનિકોએ એસયુવીની તોડફોડ કરીને તેમાં હાજર બે મુસાફર પર હુમલો કર્યો હતો.વસઇના સતપાલા-રાજોડી માર્ગ પર શનિવારે સાંજે આ અકસ્માત થયો હતો અને એસયુવીમાં હાજર બંને મુસાફરની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.મુરબાડમાં રહેતી વૃદ્ધા સતપાલા ખાતે મજૂરીકામ … Continue reading પાલઘરમાં એસયુવીએ અડફેટમાં લેતાં વૃદ્ધાનું મોત: સ્થાનિકોએ વાહન, તેમાંના બે મુસાફર પર કર્યો હુમલો