બોલો, બિનશરતી ટેકો આપ્યા પછી મનસેના નેતાએ રાજ ઠાકરેને આપી ‘આ’ ઉપમા

મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભાજપ/શિવસેના/એનસીપી) સામે એમવીએ (શિવસેના-ઠાકરે જૂથ/શરદ પવાર જૂથ/કોંગ્રેસ) આવી ગઈ છે, જેમાં ઉમેદવારોની જાહેરાત પછી ખેંચાખેંચી ચાલી રહી છે, ત્યારે મહાયુતિમાં વધુ એક પાર્ટીની એન્ટ્રી થઈ છે. મહાયુતિને મનસેએ ટેકો આપ્યા પછી પણ વિપક્ષોએ આકરી ઝાટકણી કાઢ્યા પછી આજે આ મુદ્દે મનસેના જાણીતા નેતાએ મોટી ટિપ્પણી કરી હતી. … Continue reading બોલો, બિનશરતી ટેકો આપ્યા પછી મનસેના નેતાએ રાજ ઠાકરેને આપી ‘આ’ ઉપમા