દક્ષિણ-મધ્ય મુંબઈ માટે નવી ફોર્મ્યુલા

નસીમ ખાનને બેઠક આપીને ભાજપને ધોબીપછાડ આપવાનો વિચાર મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવા આડે ગણતરીના કલાકો બચ્યા છે ત્યારે હજી સુધી બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા પાકી થઈ નથી. મહાવિકાસ આઘાડી અને મહાયુતિ દ્વારા મુંબઈની બધી બેઠકો પર પણ ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા નથી. અત્યારે મહાવિકાસ આઘાડીમાં સૌથી મોટા વિવાદની બેઠક હોય તો … Continue reading દક્ષિણ-મધ્ય મુંબઈ માટે નવી ફોર્મ્યુલા