600થી વધુ લોકો સાથે 380 કરોડની છેતરિંપડીઃ મુંબઈ પોલીસે ઉત્તરાખંડથી આરોપીને પકડ્યો

મુંબઈ: શેરબજારમાં રોકાણ સામે એકસ્ટ્રા રિટર્ન આપવાની લાલચ આપી 600થી વધુ લોકો સાથે લગભગ 380 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારાની મુંબઈ પોલીસે ઉત્તરાખંડમાંથી ધરપકડ કરી હતી. 600 કરતાં વધુ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થયેલા આરોપીને મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)ની એક ટીમે ઉત્તરાખંડના તપોવનથી ધરપકડ કરી હતી.શેરબજારમાં રોકાણના નામે લોકો સાથે ઠગાઇ … Continue reading 600થી વધુ લોકો સાથે 380 કરોડની છેતરિંપડીઃ મુંબઈ પોલીસે ઉત્તરાખંડથી આરોપીને પકડ્યો