ટ્રાફિકની સમસ્યા અને ટ્રાફિકના નિયમોનું પાલન એ ભારતભરમાં સૌથી મોટી સમસ્યા છે. આ જ સમસ્યા પર પ્રકાશ પાડવા માટે મુંબઈગરાના એક ગ્રુપે મુંબઈ મેરેથોનમાં ભાગ લીધો હતો. ભાગ લેનારાઓએ પોતાના શરીર પર અલગ અલગ મેસેજ પેન્ટ કરાવીને લોકોમાં જાગૃતિ લાવવાનું બીડું ઝડપ્યું હતું.
સ્પાઈડરમેન પણ દોડ્યો મેરેથોન…
મુંબઈ મેરેથોનનું આકર્ષણનો અંદાજો તો એના પરથી જ લગાવી શકો છો કે સુપર હીરો
સ્પાઈડરમેન પણ પોતાની જાતને મુંબઈ મેરેથોનમાં ભાગ લેતો રોકી શક્યો નહોતો.