મુંબઇને ઘમરોળતા વરસાદની તસવીરો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ અને તેના ઉપનગરોમાં સોમવારે રાત્રે અને મંગળવારે સવારે ભારે વરસાદ થયો હતો, જેમાં શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. મુંબઈના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો.

 

YouTube player

 

e8ncej0g

vtrcb3lc
ઘાટકોપરમાં ભૂસ્ખલન

 

im9mssco
વરસાદને કારણે ટ્રેન અને બસ સેવાને પણ અસર પહોંચી છે.

 

ભારે વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે
ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

 

article-image

મુંબઈમાં વરસાદ લાઈવ અપડેટ્સ: ભારે વરસાદ વચ્ચે ઘાટકોપરમાં ભૂસ્ખલનની જાણ થઈ; આગામી 24 કલાક દરમિયાન વધુ વરસાદની શક્યતા
ભારે વરસાદને કારણે દરિયાના ઉંચા મોજા પાળ સાથે અથડાઇ રહ્યા છે.

 

“>

 

નવી મુંબઈના ખંડેશ્વર રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ જવાનો વીડિયો ટ્વિટર પર વાઇરલ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.