Kurla Building Collapsed: 19ના મોત, અનેક ઘાયલ, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મુંબઈના કુર્લા વિસ્તારના નાઈક નગરમાં સોમવારે મોડી રાત્રે ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 19ના મોતની ખબર સામે આવી રહી છે ત્યારે 17 વર્ષના યુવક સહિત બે જણને ઘાટકોપરના રાજાવાડી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 32 લોકો ઘાયલ થયા હતાં. હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની શક્યતા હોવાથી બચાવ કામગીરી ચાલુ છે.

હાલમાં ફાયરબ્રિગેડની સાથે એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી ચાલુ છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.