Homeફિલ્મી ફંડામલાઈકા અરોરાનું ઘર જોયું? સામે આવી ઘરની INSIDE તસ્વીર

મલાઈકા અરોરાનું ઘર જોયું? સામે આવી ઘરની INSIDE તસ્વીર

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના ઘરની ઈનસાઈડ તસવીર સામે આવી છે, જેમાં તેના રસોડાથી લઈને બેડરૂમ જોવા મળી રહ્યો છે. તસવીરોમાં મલાઈકાનું ઘર આલિશાન અને સિમ્પલ દેખાઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર મલાઈકા તેના અપકમિંગ શો મૂવિંગ ઈન વિથ મલાઈકા પાંચમી ડિસેમ્બરથી શરૂ થશે. આ શોમાં તેના મિત્રો અને પરિજનો મહેમાન તરીકે હાજર રહેશે અને આ ઘરમાં શોનું શૂટિંગ કરવામાં આવશે. નોંધનીય છે કે મલાઈકાએ અગાઉ આ શોની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular