Homeફિલ્મી ફંડામૌની રોયે ફરી બોલ્ડ લૂકથી ઈન્ટરનેટ પર વધારી ગરમી

મૌની રોયે ફરી બોલ્ડ લૂકથી ઈન્ટરનેટ પર વધારી ગરમી

બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોય અવારનવાર તેના આઉટફિટ્સને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેને કારણે ઈન્ટરનેટની ગરમી વધી ગઈ છે. મૌનીએ ટાઈટ ફિટિંગ ડ્રેસમાં કેટલીક બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે, જેને યુઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular