‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’થી લઈને ‘નાગિન’ સુધીની ઘણા હિટ શોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દર થોડા દિવસે નવા નવા ફોટો અને વીડિયો નાખીને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી હોય છે.
હાલમાં મૌનીએ પોતાના આવા જ કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા કે જે જોઈને યુઝર્સે બોલી ઉઠ્યા હતા કે શું કરે છે તું મૌની…
મૌનીએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટા શેર કર્યા છે, જેમાં તેનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે. ચાહકો એ વાત માની જ શકતા નથી કે મૌનીએ ખુદ પબ્લિક પ્લેટફોર્મ પર આવા ફોટા મૂક્યા છે.
તમારી જાણ માટે કે આ તમામ તસવીરો અભિનેત્રી દ્વારા દુબઈમાં લેવામાં આવી છે અને આ ફોટો તૈયાર થતા પહેલાની અભિનેત્રીની એક ઝલકના છે. આ ફોટામાં મૌની બાથરૂમમાં જોવા મળે છે અને તેણે પહેરેલા આઉટ ફીટને જોઈને લોકો દંગ રહી ગયા છે.તમે પણ જોઈ જ લો…
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટામાં અભિનેત્રીએ તેનું બોલ્ડ રૂપ બતાવ્યું છે. આ બાથરૂમમાં લેવામાં આવેલી મિરર સેલ્ફી છે જે મૌનીએ તૈયાર થતા પહેલા લીધી હતી… તમે પણ જોઈ લો એક ઝલક મૌનીના હોટ અને બોલ્ડ ફોટોશૂટની…