કલરફુલ મોદક

આમચી મુંબઈ

ગણેશોત્સવમાં ભક્તો માટે તેમના લાડલા ગણપતિબાપ્પા માટે સજાવટની સાથે જ પ્રસાદમાં મોદક પણ એટલું જ મહત્ત્વ રાખે છે. જાતજાતની મોંઘી મીઠાઈઓ પણ બાપ્પાના પ્રિય મોદકનું સ્થાન લઈ શકતી નથી. ત્યારે બજારમાં હાલ જાતજાતના ફ્લેવર અને કલરમાં મોદક વેચાઈ રહ્યા છે. મુંબઈની એક મીઠાઈની દુુકાનમાં રાખવામાં આવેલા કલરફુલ મોદક આવતા જતા લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો. (જયપ્રકાશ કેળકર)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.