વિદાય લઈ રહેલા ડિસેમ્બર મહિનામાં ઠંડીના ચમકારાની સાથે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. એની સાથે મોડી રાતથી વહેલી સવારમાં ધુમ્મસિયા વાતાવરણમાં ફ્લાઈટની સાથે ટ્રેનસેવા પર અસર થઈ છે. ઠંડી, પ્રદૂષણ અને ધુમ્મસિયા વાતાવરણમાં જાણે આખું શહેર ડૂબ્યું હોવાનું લાગ્યું હતું. (જયપ્રકાશ કેળકર)