મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રોની સફળ ટ્રાયલ

દેશ વિદેશ

મુંબઈના કોલાબા, બાન્દ્રા, ‘સીપ્ઝ’ વચ્ચેની ૩૩.૫ કિ.મી.ની શહેરની પ્રથમ ભૂગર્ભ મેટ્રો લાઈન-થ્રીના ટ્રાયલ રન વખતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ. આ મેટ્રો ટ્રેન ડ્રાઈવર વિના પણ દોડી શકે છે. (જયપ્રકાશ કેળકર)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.