Homeઆપણું ગુજરાતગુજરાત, હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો સામે આવતાની સાથે જ મીમ્સનું મહાપૂર

ગુજરાત, હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો સામે આવતાની સાથે જ મીમ્સનું મહાપૂર

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મતગણતરી ચાલુ છે, સોશિયલ મીડિયા પર મીમ્સની લહેર છે. બંને રાજ્યોમાં સત્તાધારી પક્ષ – ભાજપ – અને વિપક્ષ વચ્ચેની હરીફાઈ પર રમુજી પોસ્ટ્સ અને વ્યંગાત્મક મીમ્સે ટ્વિટરને છલકાવી દીધું છે.
ગુજરાતમાં શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં , ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નજીકની હરીફાઈ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 68 વિધાનસભા બેઠકોમાંથી 30 પર ભાજપ અને 28 બેઠકો પર કોંગ્રેસ આગળ છે, જ્યારે ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારો આગળ છે.

AAP wave in Gujarat #GujaratElectionResult

 

“>

“>

“>

 

“>

“>

“>

ગુજરાતમાં ભાજપ જ્વલંત વિજય મેળવી રહી છે. હિમાચલ પ્રદેશમાં ભાજપનો જાદુ ચાલ્યો નથી અને ઝાડુ તો ગાયબ જ થઇ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular