મહારાષ્ટ્રના નાગરિકોએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અપીલને ધ્યાનમાં રાખીને બુધવારે સવારે અગિયાર વાગ્યે ખાનગી સંસ્થાઓમાં સામુહિક રાષ્ટ્રગાન ગાયું હતું. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા હોવાથી રાજ્ય સરકાર દ્વારા બુધવારે સવારે 11 વાગ્યે રાષ્ટ્રગાન ગાવાની અપીલ કરી હતી, જેમાં સ્કૂલો, કોલેજો, સરકારી અને ખાનગી કાર્યાલયો સહિત અન્ય સંસ્થાઓએ મળીને સામુહિક રાષ્ટ્રગાન ગાયું હતું. રાષ્ટ્રગાન બાદ લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી ગૂંજી ઉઠ્યું હતું.

YouTube player

 

Google search engine