મેરી મા કે બરાબર કોઈ નહીં…

આમચી મુંબઈ

ઈશ્ર્વરે કરેલું સૌથી સુંદર સર્જન એટલે માતા. માતા માટે તો એવું પણ કહેવાય છે કે ઈશ્ર્વર સર્વત્ર નહીં પહોંચી શકે એટલે તેણે માતાનું સર્જન કર્યું… એવી આ જગતજનની માતાજીના તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુંબઈના લાલબાગ ખાતેની વર્કશૉપ માતાનીજી મૂર્તિના નિર્માણકાર્યમાં વ્યસ્ત મૂર્તિકાર જાણે જગદંબાને પ્રાર્થના કરી રહ્યો હોય કે હે માતારાણી તમારી રહેમનજર તમારા બાળકો પર સદાય બનાવી રાખજો, તેમના જીવનમાં આવનાર સંકટોને હરીને તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની મહેર કરજો… (જયપ્રકાશ કેળકર)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.