માનો ગરબો રે…:

આમચી મુંબઈ

મા જગદંબાનું પાવન પર્વ નવરાત્રી નજીકમાં છે ત્યારે સંચાલકો નવરાત્રીનું આયોજન કરવામાં વ્યસ્ત છે, જ્યારે દાંડિયારાસ પ્રેમીઓ ગરબાના તાલે ઝૂમવા થનગની રહ્યા છે. બીજી બાજુ ધારાવીના કુંભારવાડા ખાતેના કારીગરો રંગબેરંગી ગરબી તૈયાર કરતા વ્યસ્ત જોવા મળ્યા હતા. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.