મન મોર બની થનગાટ કરે:

આમચી મુંબઈ

મુંબઈ સહિત આખા રાજ્યમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે ત્યારે ગુરુવારે મુંબઈના રાજભવનમાં અડધો ડઝન મોર બહાર નીકળી આવ્યા હતા અને રાજભવનના કર્મચારીઓ તેમને ચણ આપી રહ્યા હતા. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.