વ્હાઇટ સાડીમાં મલાઈકાનો લૂક થયો વાયરલ, ચાહકોએ મન મૂકીને કરી પ્રસંશા

અવર્ગીકૃત ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના સ્ટનિંગ લુક્સને કારણે ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા અરોરા મુંબઈમાં યોજાયેલા દાદા સાહેબ ફાળકે એક્સિલન્સ અવોર્ડ્સમાં હાજર રહી હતી. અવોર્ડમાં મલાઈકા વ્હાઇટ રંગની નેટની સાડી પહેરીને આવી હતી અને તેનો આ લૂક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકોને પણ તેનો આ સાડીવાળો અંદાજ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં મલાઈકાનો લૂક ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. ચાહકોએ 28 વર્ષની અભિનેત્રીને 21 વર્ષની ગણાવી છે.

 

YouTube player

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.