અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલિવૂડ નું મોસ્ટ રોમેન્ટીક અને ચર્ચાતું કપલ છે. હાલમાં જ મલાઈકાએ પોતાના બોડીપાર્ટ પરનa ટેટૂનો વીડિયો શેર કરીને સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી દીધો હતો અને હવે ફરી એકવાર મલાઈકાએ પોતાના બોલ્ડ અને બેબાક અંદાજથી ચાહકોના હોંશ ઉડાવ્યા હતા. મલાઈકા અરોરાએ હાલમાં જ તેના બેડરૂમ સિક્રેટનો ખુલાસો એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મલાઈકા તેના કરતા 12 વર્ષ નાના એક્ટર અર્જુન કપૂરને કારણે હમેશાં જ ચર્ચામાં રહે છે.
નેહા ધૂપિયાના કાર્યક્રમમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન મલાઈકાએ બેફામ જવાબ આપ્યો હતો. મલાઈકાએ કહ્યું કે તેને અર્જુન કપૂર જેવા દાઢીવાળા છોકરાઓ પસંદ છે. તેણે આગળ એવું પણ કહ્યું હતું કે અર્જુનની સેન્સ ઓફ હ્યુમર ખુબ જ સારી છે. વાત એટલી જ નથી. મલાઈકાએ આ ઇન્ટરવ્યૂમાં તેના બેડરૂમ સિક્રેટ પણ ખોલતા જણાવ્યું હતું કે શારીરિક સંબંધ વખતે તેને કયા પ્રકારની પોઝિશન પસંદ છે. મલાઈકાએ કહ્યું કે તેને અર્જુન કપૂરની ઉપર રહેવું ગમે છે. અમે દરરોજ રાત્રે પ્રેમ કરીએ છીએ. તેમજ અર્જુન આખી રાત તેની સાથે શારીરિક સંબંધ બનાવે છે.
મલાઈકાએ કહ્યું, ‘મને ટોપ પર રહેવું ગમે છે.’ આટલું કહીને બંને એકબીજા સામે જોઈને હસવા લાગ્યા. 47 વર્ષની ઉંમરમાં પણ મલાઈકાનું પરફેક્ટ ફિગર જોઈને ફેન્સ હાર્ટબીટ ચૂકી જાય છે. મલાઈકા અરોરા હંમેશા જ કોઈને કોઈ કારણસર વિવાદોમાં ઘેરાયેલી રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરબાઝ ખાનથી છૂટાછેડા પછી એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એકબીજાની નજીક આવ્યા હતા અને ત્યારથી જ આ કપલ પર હમેશાં લોકોની નજર હોય છે…
મલાઈકાએ ઇન્ટરવ્યૂમાં ખોલ્યા આવા સિક્રેટ કે સાંભળીને તમારી આંખો પહોળી થઈ જશે…
RELATED ARTICLES