જાળવણી:

આમચી મુંબઈ

ચોમાસાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે મુંબઈના જાણીતાં સ્થાપત્યોની રેગ્યુલર જાળવણી થાય તે ઉદ્દેશને ધ્યાનમાં રાખીને મંગળવારે દક્ષિણ મુંબઈના ગૌરવસમાન ફ્લોરા ફાઉન્ટેનનું મરમ્મતનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.