ફડણવીસ, રાજ ઠાકરે અને શિંદે વચ્ચે અઢી કલાક બેઠકઃ રાજ ઠાકરેની ‘બર્થ’ પાક્કી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં દેશમાં 400 અને મહારાષ્ટ્રમાં 45 બેઠકો જીતવાનું પોતાનું લક્ષ્ય પૂરું કરવા માટે ભાજપ અને સાથી પક્ષો કોઇપણ ભોગ આપવા તૈયાર હોવાનું જણાઇ રહ્યું છે. આ માટે મહારાષ્ટ્રમાં મનસેનું મહાયુતિમાં સ્વાગત જોરશોરથી કરવા માટેની તૈયારી લગભગ પૂરી કરી ચૂકી હોવાનું દૃશ્ય છે. કારણ કે બુધવારે મોડી રાતે ફડણવીસ રાજ ઠાકરેને તેમના … Continue reading ફડણવીસ, રાજ ઠાકરે અને શિંદે વચ્ચે અઢી કલાક બેઠકઃ રાજ ઠાકરેની ‘બર્થ’ પાક્કી