નાશિકના ડોક્ટરની હત્યાની સુપારી આપનારી થાણેની મહિલાની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: નાશિકના ડોક્ટરની હત્યા માટે ત્રણ લાખ રૂપિયાની સુપારી આપવા બદલ ખંડણી વિરોધી શાખાએ થાણેની 47 વર્ષની મહિલાની ધરપકડ કરી હતી. આરોપી મહિલા બ્લેકમેઇલ કરીને ડોક્ટર પાસેથી રૂ. 50 લાખની ખંડણી માગી રહી હતી અને તેને વારંવાર ધમકી પણ આપી રહી હતી, એમ તપાસમાં જાણવા મળ્યું હતું. થાણે ખંડણી વિરોધી શાખાએ ધરપકડ કરેલી … Continue reading નાશિકના ડોક્ટરની હત્યાની સુપારી આપનારી થાણેની મહિલાની ધરપકડ