મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં માછીમારી કરવા ગયો 50 વર્ષીય માછીમાર અને…

મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જીલ્લામાં એક માછીમાર હોડીમાં બેસીને માછલી પકડવા ગયો હતી. દરમિયાન દલદલમાં તેની હોડી ફસાઈ ગઈ હતી. સ્થાનિકો અને પરિવારજનોએ આ ઘટનાની માહિતી પ્રશાસનને આપી હતી અને રેસ્ક્યુ ટીમે આવીને માછીમારનો જીવ બચાવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.મળી રહેલી માહિતી પ્રમાણે ઘટના થાણે જિલ્લાની છે. શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ અરૂણ કોળી … Continue reading મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં માછીમારી કરવા ગયો 50 વર્ષીય માછીમાર અને…