મહારાષ્ટ્રના સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર ફરી મોટો અકસ્માત

મુંબઈઃ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર એક ઝડપી મિની બસે કન્ટેનરને ટક્કર મારતાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં છે અને 23થી વધુ લોકો ઘાયલ થયા છે.એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ખાનગી બસમાં 35 મુસાફરો હતા. તેમણે કહ્યું કે આ અકસ્માત જિલ્લાના એક્સપ્રેસ વેના વૈજાપુર … Continue reading મહારાષ્ટ્રના સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર ફરી મોટો અકસ્માત