Homeઆમચી મુંબઈખમૈયા કરો મેઘરાજા! હવામાન ખાતાએ કરી વરસાદની આગાહી

ખમૈયા કરો મેઘરાજા! હવામાન ખાતાએ કરી વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાની સત્તાવાર વિદાય થયા બાદ હવે શિયાળો શરૂ થયો છે તેમ છતાં મેઘરાજાની એન્ટ્રી થશે એવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. રાજ્યના મોટા ભાગોમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નવેમ્બરમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડશે એવો અંદાજ હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.
હવામાન વિભાગે સત્તાવાર આપેલી માહિતી અનુસાર નવેમ્બરમાં રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે, પરિણામે તાપમાનનો પારો વધુ નીચે તાય તેવી શક્યતા છે. ઈશાન્ય મોનસૂન હવામાન પ્રણાલીને કારણે નવેમ્બરમાં કોંકણ વિદર્ભ અને ગોવાના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.

RELATED ARTICLES

Most Popular