મહારાષ્ટ્રની રાજનીતિ: દેવેન્દ્ર ફડણવીસ સીએમ અને એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ બનશે, જુઓ મહારાષ્ટ્રના સંભવિત મંત્રીઓની સંપૂર્ણ યાદી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં શિવસેનાના બળવાખોર નેતાઓ સાથે આગામી સરકાર રચવા જઈ રહી છે. દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે જ્યારે એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ પદ સોંપવામાં આવશે. બરતરફ કરાયેલા તમામ નવ મંત્રીઓને ફરીથી મંત્રી બનાવવામાં આવશે. 6 કેબિનેટ અને 6 રાજ્ય મંત્રી બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં માત્ર એકનાથ શિંદે જ શપથ લેશે, બાદમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.
શિંદે જૂથના સંભવિત મંત્રીઓની યાદી નીચે મુજબ છે.
એકનાથ શિંદે- ઉપમુખ્ય પ્રધાન
શિંદે જૂથના અન્ય સંભવિત પ્રધાન- 1. દીપક કેસરકર, 2- દાદા ભૂસે. 3-અબ્દુલ સત્તાર, 4-બચ્ચુ કડુ. 5-સંજય શિરદત, 6-સંદીપન ભૂમરે, 7-ઉદય સામંત, 8-શંભુરાજ દેસાઈ, 9-ગુલાબ રાવ પાટીલ, 10-રાજેન્દ્ર પાટીલ, 11-પ્રકાશ આંબેડકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.