અમારી સરકારની પ્રાથમિકતા આમઆદમી માટે કામ કરવાનીઃ ધ્વજવંદના બાદ સીએમ શિંદે બોલ્યા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

દેશના 75મા સ્વતંત્ર દિને મુખ્ય પ્રધાન તરીકે પહેલી વાર ધ્વજ ફરકાવ્યા બાદ સીએમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, અમારી સરકારની પ્રાથમિકતા આમ આદમી માટે કામ કરવાની છે. અન્ય પછાત વર્ગો, મરાઠા અને ધનગર સમાજને આરક્ષણ આપવા માટે અમે કટિબદ્ધ છીએ. પૂરગ્રસ્ત વિસ્તારો વારંવાર જળસમાધિ ન લે તેના સમાધાનરૂપે અમે વૈજ્ઞાનિક રીતે નદીઓને વધુ ઉંડી બનાવવા અને તેમાંથી કચરો કાઢવાનું કામ ચાલુ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.