લમ્પી વાઈરસે સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૪૪ પશુનો ભોગ લીધો

આપણું ગુજરાત

અબોલજીવ: લમ્પી વાઈરસને લીધે ભાવનગરમાં વાછરડાને સારવાર માટે લઈ જવાઈ રહ્યું છે. સ્વચ્છતા અને રસીકરણ બન્નેનો આગ્રહ નિષ્ણાતો રાખી રહ્યા છે. (વિપુલ હિરાણી)

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ૧૧ જેટલા જિલ્લામાં લમ્પી વાઈરસ પશુઓ માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. જેમાં દેવભૂમિ-દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી અને સુરત જિલ્લાના પશુઓમાં આ રોગ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં લમ્પી વાઇરસથી ૧૪૪ પશુઓનાં મોત થઈ ચુક્યાં છે. સૌરાષ્ટ્ર કચ્છના ગામડાઓમાં લમ્પી વાઈરસની અસર મોટાપાયે દેખાઈ રહી છે. જેમાં કચ્છનાં ૩૧૬, જામનગરનાં ૧૩૩, મોરબીનાં ૬૧ તેમ જ રાજકોટનાં ૨૬ સહિત કુલ ૫૩૬થી વધુ ગામડાંઓમાં પશુઓમાં વધતા ઓછા પ્રમાણમાં લમ્પીના લક્ષણો જોવાં મળ્યાં છે. રાજકોટ ૨૬ ગામડામાંથી ૧૭૨ ગાયોમાં લમ્પીનાં લક્ષણો જોવાં મળ્યાં હતાં. તો ગ્રામ્ય વિસ્તારમાં અનેક દુધાળા પશુઓ લમ્પી વાઈરસની ઝપટે ચઢ્યાં છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીમાં ૨૫,૯૦૦ પશુઓમાં વેક્સિનેશન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા લમ્પી હેલ્પલાઇન શરૂ કરવામાં
આવી છે. ઉ

1 thought on “લમ્પી વાઈરસે સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૪૪ પશુનો ભોગ લીધો

  1. After the 2001 earthquake in Kutch a census of cattle population was done to determine if the pasture land (gauchar) could support the number of these animals. From this survey buffalo, goats and sheep were excluded. The findings were not reassuring. To include the available land revenue records were used. This, however, did not include the areas of pasture land that were illegally occupied by poachers. Even then the findings revealed the stark truth. The pasture land was not large enough to support the cattle population. So the selfish approach of letting the cattle loose after milking them is being increasingly followed and is unchecked or indeed turned blind eye to by the authorities that are responsible. The unproductive animals such as bulls and cows are simply abandoned and roam around foraging for food. The ensuing fights among them has dispatched many a citizen to gaulok or broken his bones and damaged property such as parked vehicles. Civic authorities have taken no notice of this menace that has been increasing in Anjar and Bhuj especially, but is also in other places as well. The starving and malnourished cattle are susceptible to diseases. The problem needs to be addressed in its entirety. The cattle population needs to be reduced to the level where it is economically beneficial. For this scientific methods of animal husbandry need to be adopted. Instead an ad hoc solution of importing cattle feed is being attempted year in and year out by government and NGOs alike. Cow is referred to Mother only as lip service. Buffalo milk is preferred. If I want cow milk from Amul I need to order it in advance; various varieties of buffalo milk is readily available in store. For ghee also the story is the same. Until the problem is approached rationally it will continue to fester. Today it is lumpy virus, next time will be something else. And oh yes! What about those citizens who are dispatched to gaulok weather willing or not. With the advent of mechanization in agriculture the erstwhile cattle-centered economic model has become obsolete asi t stands.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.