ચીફ ઇલેક્શન કમિશનરનું લોકસભાની ચૂંટણી વિશે અપડેટ

ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી. હવે ચૂંટણીનો સમય આવી ગયો છે. લોકસભાની ચૂંટણી પર સહુની નજર છે. સાત ચરણમાં ચૂંટણી થશે. સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી કરાવવી એ મોટો પડકાર છે. ચૂંટણી પર્વ બધા માટે ગર્વનું પળ છે. આ વખતે 21.5 કરોડ યુવા મતદાતા મતદાન કરશે. 1.82 કરોડ મતદાતા પહેલી વાર મતદાન કરશે. કુલ 97 ( … Continue reading ચીફ ઇલેક્શન કમિશનરનું લોકસભાની ચૂંટણી વિશે અપડેટ