શરદ પવારે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી: પંકજા મુંડે સામે અજિત પવાર જૂથના બળવાખોરો

મુંબઈ: શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા પોતાના મહારાષ્ટ્રના પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્ત્વની જાહેરાત બીડમાં કરવામાં આવેલા ઉમેદવારની છે. બીડમાં મહાયુતિ દ્વારા ભાજપ તરફથી સ્વર્ગીય ગોપીનાથ મુંડેના પુત્રી તેમ જ ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડેને ઉમેદવારી આપવામાં આવી છે ત્યારે અહીં શરદ પવાર દ્વારા અજિત પવાર જૂથમાં બંડખોરી કરીને … Continue reading શરદ પવારે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી: પંકજા મુંડે સામે અજિત પવાર જૂથના બળવાખોરો